શ્રી નાના નાના બાર ગોળ સમાજ પ્રગતિ મંડળ અમદાવાદ માં આપનું હાર્દિક સ્વાગત છે.
www.nanabargolsamajamdavad.com દ્વારા સમાજ નું મિશન ઓનલાઈન સામાજિક પ્લેટફોર્મ બનાવવાનું છે, જ્યાં સમાજ ના સભ્યો તેમના સામાજિક ક્ષેત્રને સમર્થન આપવા માટે એકસાથે સંપર્ક કરી શકે છે. અમે સમાજના યુવાનોને શિક્ષણ, સામાજિક અને વ્યાવસાયિક પાસાઓમાં મદદ કરવા માટે મદદ કરવાના ઉપક્રમ સાથે આ વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.
વેબસાઇટ ની વધુમાં વિગત જાણવા માટે અને વેબસાઇટમાં લૉગિન થવા માટેનો યુજરનેમ અને પાસવર્ડ મેળવવા નીચે આપેલ મોબાઈલ નંબર પર કૉલ અથવા તો મેસેજ કરી ને મેળવી શકો છે.
પટેલ ભદ્રેશ અમૃતભાઇ (પલાસર) મો. 9998733825
શ્રી નાનાબાર ગોળ સમાજ પ્રગતિ મંડળ, અમદાવાદ સને - ૨૦૨૫ કારોબારી સભ્યો

પટેલ અશોકભાઇ માધવલાલ
હોદ્દો : પ્રમુખશ્રી
ગામ : સદુથલા
એરિયા : વસ્ત્રાલ
મોબાઈલ : 9824484541)

પટેલ દિલીપકુમાર તુલશીદાસ
હોદ્દો :મંત્રીશ્રી
ગામ : રણછોડપૂરા
એરિયા : વસ્ત્રાલ
મોબાઈલ : 9825955388

પટેલ દિનેશભાઇ લક્ષ્મીચંદ
હોદ્દો :ખજાનચીશ્રી
ગામ : ટૂંડાવ
એરિયા : વસ્ત્રાલ
મોબાઈલ : 9723119565)

પટેલ મુકેશકુમાર ગોપાળદાસ
હોદ્દો :મંત્રીશ્રી
ગામ : સદુથલા
એરિયા : વસ્ત્રાલ
મોબાઈલ : 9426591643