
શ્રી નાના નાના બાર ગોળ સમાજ પ્રગતિ મંડળ અમદાવાદ માં આપનું હાર્દિક સ્વાગત છે.
www.nanabargolsamajamdavad.com દ્વારા સમાજ નું મિશન ઓનલાઈન સામાજિક પ્લેટફોર્મ બનાવવાનું છે, જ્યાં સમાજ ના સભ્યો તેમના સામાજિક ક્ષેત્રને સમર્થન આપવા માટે એકસાથે સંપર્ક કરી શકે છે. અમે સમાજના યુવાનોને શિક્ષણ, સામાજિક અને વ્યાવસાયિક પાસાઓમાં મદદ કરવા માટે મદદ કરવાના ઉપક્રમ સાથે આ વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.
વેબસાઇટ ની વધુમાં વિગત જાણવા માટે અને વેબસાઇટમાં લૉગિન થવા માટેનો યુજરનેમ અને પાસવર્ડ મેળવવા નીચે આપેલ મોબાઈલ નંબર પર કૉલ અથવા તો મેસેજ કરી ને મેળવી શકો છે.
પટેલ ભદ્રેશ અમૃતભાઇ (પલાસર) મો. 9998733825
સભ્ય ની માહિતી
ઓનલાઈન સામાજિક પ્લેટફોર્મ પર લગ્ન વિષયક પ્રવૃતિ દ્વારા સમાજ ના છોકરા છોકરીઓ એક બીજા નો બાયો-ડેટા જોઈ ને એક બીજા માટે ઉત્તમ પાત્ર સોધી શકે છે.
બિઝનેશ જાહેરાત
ઓનલાઈન સામાજિક પ્લેટફોર્મ પર બિઝનેશ જાહેરાત આપી ને એક બીજા ને મદદરૂપ બનીએ.